પશુ-પક્ષીનું ખોરાક પત્રક
પશુ-પક્ષીઓની તંદુરસ્તી જાળવવા માટે ખોરાક એક મહત્વની બાબત છે. જીવદયા સંસ્થાઓમાં ગાય,ભેંસ જેવા પાલતુ પ્રાણી વિશેષ હોય છે, પરંતુ કુદરતમાં વિહરતા પશુ-પક્ષી પણ કયારેક સંસ્થાઓનો આશ્રય મેળવતા હોય છે. જુદા જુદા પશુ-પક્ષીને ખોરાક આપવા માટે ઉપયોગી થાય તે અર્થે ખોરાક પત્રક આ સાથે રજૂ કરેલ છે. જુદા જુદા પશુ—પક્ષીનું ખોરાક પત્રક સુર્યમુખીના બીજ–૨૫ ગ્રામ […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































