જેમના અધિષ્ઠાયકો આજે પણ જાગૃત, જગ જયવંત અને જીવંત છે
સમતાદાયક પાર્શ્વનાથ પ્રભુની સાધનાથી સમાધિ મૃત્યુ મળે છે પુરુષદાનીય, પ્રગટ પ્રભાવી, પાર્શ્વનાથ પ્રભુ માટે કહેવાય છે કે પ્રભુ તારા નામનો છે મોટો આધાર. નૂતન વર્ષમાં સંવત્સરી જેવું મહત્ત્વ ધરાવતાં જ્ઞાન પાંચમ અને કલ્યાણકોની પ્રધાનતા દર્શાવતું મૌન એકાદશી પર્વ હજુ તો પૂર્ણ થાય ત્યાં પોષ દશમી પર્વ આવીને વધામણાં કરે છે. તીર્થોમાં સામેથી જવું પડે, પર્વ […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































