ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે કરાયું ખાતમુહૂર્ત : ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે
ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે કરાયું ખાતમુહૂર્ત : ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે મોરબી જિલ્લાના ટંકારા ગામે આજે જળસંચયના એક ભગીરથ કાર્યનો મંગલ પ્રારંભ થયો હતો. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ચેકડેમનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાગરિકો અને રાજકીય અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિમાં જળ બચાવવા અને ધરતીને હરિયાળી બનાવવાના સંકલ્પને […]












































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































