પક્ષીઓથી ઘણું શીખવા જેવું છે
૧. તેઓ રાતે કંઈ ખાતા નથી. ૨. તેઓ રાતે ક્યાંય ફરતા નથી. ૩. તે પોતાની જાતે જ પોતાના બાલ બચ્ચાઓને તાલીમ આપે છે. ટ્રેઈન થવા / કરવા બીજા પાંસે મોકલતા નથી. ૪. તેઓ ઠાંસી ઠાંસીને કદી ખાતા નથી. તમે કેટલાય દાણા નાખ્યા હોય તો પણ થોડુ ખાઈને ઉડી જશે. વળી જોડે 1 દાણોય […]