વાવ – થરાદના પીલુડા કોલેજમાં ગૌ આધારિત ઉદ્યોગોમાં સ્ટાર્ટઅપ વિષયક સેમિનાર ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ યોજાઇ ગયો.
ગૌ આધારિત અર્થવ્યવસ્થા ગ્રામિણ ભારતના પુનરુત્થાનનું આધારસ્તંભ : ડૉ. વલ્લભભાઈ કથીરિયા યુવાનો માટે ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સ બ્રાઉન રેવોલ્યુશનનો માર્ગ : ડૉ. વલ્લભભાઈ કથીરિયા કામધેનુ ચેર અને Gau Tech 2026 દ્વારા ગૌ આધારિત ઉદ્યોગોમાં રોજગારની નવી તકો ખુલશે : ડૉ. વલ્લભભાઈ કથીરિયા શ્રી શેણલ આર્ટ્સ કોલેજ, પીલુડા ખાતે ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































