ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચયના મહાઅભિયાનને વેગ આપવા
રાજકોટમાં યોજાનાર ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’ના મુખ્ય કાર્યાલયનું દિવ્ય ઉદ્ઘાટન સંતો-મહંતોના આશીર્વાદ અને બેન્ડની સુરાવલીઓ વચ્ચે કથાના મુખ્ય કાર્યાલયનો શુભારંભ તન,મન અને ધનથી સહયોગ માટે ગીરગંગાના પ્રમુખ દિલીપભાઈ સખીયાની ભાવપૂર્ણ હાકલ સૌરાષ્ટ્રમાં જળસંચયના મહાઅભિયાનને વધુ વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ડિસેમ્બર મહિનામાં એક અદ્ભુત અને અપૂર્વ ‘જલકથા: અપને અપને શ્યામ કી’નું આયોજન […]

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































