“ગૌટેક 2026” અંગે માર્ગદર્શન આપવા GCCI દ્વારા તારીખ 07/12/2025, રવિવાર ના રોજ સાંજે 04:00 થી 06:00 વાગ્યા સુધી વિશેષ ઝૂમ મીટીંગનું આયોજન.
ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા મહારાષ્ટ્ર ની IT નગરી પુનામાં આગામી તારીખ 20 થી 23 માર્ચ, 2026 ના રોજ એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ ખાતે “ગૌટેક 2026 કાઉ બેઝ્ડ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમીટ & એક્સપો”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગૌ સેવા, ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ, પ્રાકૃતિક ખેતી, પંચગવ્ય, બાયો–એનર્જી, ગોબર આધારિત પ્રોડક્ટ્સ અને A2 દૂધના વેલ્યુ એડીશન […]

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































