સૌરાષ્ટ્રને નંદનવન બનાવવા જળસંચયનો મહાયજ્ઞ
રાજકોટમાં ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે સુરતમાં ‘જલજાગૃતિ કાર્યક્રમ’ સંપન્ન જળ સંરક્ષણ માટે ૧,૧૧,૧૧૧ જળ સ્ટ્રક્ચર તૈયાર કરવાના સંકલ્પમાં જોડાવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટની સુરતવાસીઓને અપીલ રાજકોટમાં ડિસેમ્બરમાં યોજાનારી વિખ્યાત તત્વચિંતક અને કથાકાર ડો કુમાર વિશ્વાસની ભવ્ય ‘જલકથા’ પૂર્વે, જળ સંરક્ષણના સંદેશને સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પહોંચાડવા માટે ટ્રસ્ટ દ્વારા સુરત ખાતે ગત તારીખ 20 […]

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































