સ્વ.સરયુબેન પ્રવિણચંદ્ર જીવરાજાનીનુ અવસાન થતા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી જીવરાજાની પરીવારે ચક્ષુદાન તથા દેહદાન કર્યું
જીવરાજાણી પરિવારના સ્વ. સરયુબેન પ્રવિણચંદ્ર જીવરાજાનીનું અવસાન થતાં સ્વ. શ્રી પ્રવિણચંદ્ર અમરશીભાઈ જીવરાજાણી પરિવારના ધવલભાઈ (ડી.જે.), ચૌલાબેન, પિનાકીનકુમાર માવાણી, પ્રણવભાઈ દેવેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ મણીલાલ રૂપારેલે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી તેમનું ચક્ષુદાન તેમજ દેહદાન કરવાનો નિર્ણય લીધો હતો. એઈમ્સ હોસ્પિટલ દ્વારા દેહદાન સ્વીકાર્યુ હતું, જીવરાજાની પરીવારે સમાજ માટેએક ઉમદા પ્રેરણા પુરી પાડેલ છે, સમાજ સેવાના આવા કાર્યો […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































