દ્વારિકાધીશ બનવા માટે રાધા અને બાંસુરી છોડવા પડે: ડૉ. કુમાર વિશ્વાસ
એક હજાર વર્ષની ગુલામીએ આપણી માનસિકતા બદલી ચેતનાને ગુલામ કરી નાંખી છે ‘ગીરગંગા’એ જળસંચય માટે વૈજ્ઞાનિક પધ્ધતિથી કરેલું આટલું વ્યાપક કાર્ય દેશભરમાં થયું નથી હજારો ભાવિકો અને જલપ્રેમીઓની ઉપસ્થિતિમાં દિવ્ય જલકથાનું સમાપન શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત વિશ્વની સૌથી પહેલી અને વિશ્વ વિક્રમી બની ચૂકેલી ત્રિદિવસીય ‘જલકથા : અપને અપને શ્યામ કી’નું ભારે […]















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































