ગુરુ વંદના
શ્રી સદગુરુજીનાં શ્રી ચરણોમાં વંદન સાથ ગુરુ વંદના, ગુરુ ઉપદેશ અનુસાર આચરણ સાથ ગુરુ પૂર્ણિમાને વધાવીએ. તું નોધારાંનો આધાર. અસાધ્ય ની સારવાર,તને વંદીએ વારંવાર. ગુરુ તણો મહિમા અપરંપાર. ગુરુ તે તો કાચ ને કંચન કીધાં,આંસુ અમારાં પીધાં,આશરો તારો હરિદ્વાર. ગુરુ તણો મહિમા અપરંપાર. હું તો ભટકત દુનિયાનાં છેડે,પાયરીમાં બેસત સાવ છેલ્લે,ફૂળ અજવાળ્યા તે ભરથાર. ગુરુ […]

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































