ગીરગંગાની જલકથાના મુખ્ય કાર્યાલયનું બુધવારે રાત્રે આઠ વાગ્યે ઉદ્ઘાટન
કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે સ્વામી શ્રી રાધા રમણ, સ્વામી શ્રી દર્પણાનંદજી અને સ્વામી ગુરુપ્રસાદના હસ્તે મુખ્ય કાર્યાલયનો થશે પ્રારંભ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૫ થી ૧૭ ડિસેમ્બર દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશ્વની પ્રથમ ‘જલકથા : અપને અપને શ્યામ કી’ યોજાશે રાજકોટના આંગણે સૌરાષ્ટ્રમાં જળસંચયના મહાઅભિયાનને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































