8 માર્ચ, “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”
તું નારી છે, તું શક્તિ છે મહિલાઓ એ સમાજનાં નિર્માણનો આધાર છે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” એટલે કે સ્ત્રીઓ માટેનો વિશેષ દિવસ. ઈ.સ 1975માં સંયુકત રાષ્ટ્ર સંઘે આ દિવસ ઉજવવાની માન્યતા આપી અને આજે દુનિયાભરમાં આ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી થાય છે. સૌ પ્રથમ 28 ફેબ્રુઆરી, 1909નાં રોજ પહેલીવાર અમેરિકામાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ઉજવવામાં આવ્યો હતો. તેમા […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































