જીવદયા અને અભયદાન : પરોપકારી જીવનનો અનુભવ
જીવદયા એટલે સર્વ પ્રાણીઓ પ્રત્યેની કરુણા અને પ્રત્યેની દયા, જ્યારે અભયદાનનો અર્થ છે સર્વ પ્રાણીઓ માટે ભયમુક્ત પરિસ્થિતિનું દાન કરવું. બંને સંકલ્પો હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિના મૂળમાં રહેલા છે જે માનવ જીવનને પવિત્ર અને પરમ શાંતિપૂર્ણ બનાવે છે. ભગવદગીતામાં, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, “સર્વભૂતહિતે રતાઃ” જેનો અર્થ છે કે, ‘એક સચ્ચા યોગી અથવા […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































