ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જેતપુરના મેવાસા ગામે સરકારી કચેરી માં રીચાર્જ બોરનું ખાતમુહુર્ત કરતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા.
રાજકોટ જિલ્લામાં કોઈ પણ સરકારી વિભાગ ની કચેરી, સ્કૂલ, કોલેજ માં અગાસી કે ગ્રાઉન્ડ નું પાણી જમીન માં ઉતારવા માટે રિચાર્જ બોર કરવાનો હોય તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ સંદર્ભે સંસ્થા દ્વારા મેવાસા ગામ ખાતે સરકારી કચેરીમાં રીચાર્જ બોરનું ખાતમુહુર્ત કેન્દ્રીય કેબીનેટ મીનીસ્ટર શ્રી મનસુખભાઈ માંડવીયા, જેતપુર-ધોરાજી ના ધારાસભ્ય શ્રી જયેશભાઈ […]





























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































