10મી એપ્રિલ એટલે વિશ્વ હોમિયોપેથી દિવસ – કુદરત સાથે સંગાથનું સ્મરણ
હોમિયોપેથી એ દવા કરતા વધુ – એક શાંતિપૂર્ણ, કુદરતી જીવનશૈલી છે. ચાલો, આ દિવસ એક નવા આરોગ્યયાત્રાની શરૂઆત તરીકે મનાવીએ. દર વર્ષે 10 મી એપ્રિલને વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને હોમિયોપેથીના સ્થાપક ડો. સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે સમગ્ર વિશ્વમાં લોકો હોમિયોપેથી દવાઓ પર વિશ્વાસ કરી રહ્યા […]





























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































