કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શનિવારે ‘વ્યવસ્થાપન કૌશલ્યની 8 આવશ્યક સ્કીલ’ વિષે ગ્રોથ સેશન
જાણીતા મેનેજમેન્ટ પ્રોફેશનલ, ઉદ્યોગ સાહસિક, કોર્પોરેટ ટ્રેનર ચેતનભાઈ ભોજાણી આપશે ટ્રેનિંગ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા તા.8 નવેમ્બર શનિવાર 2025 બપોરે 04:00 કલાકે “વ્યવસ્થાપન કૌશલ્યની 8 આવ્યાશક સ્કીલ” વિષય પર જાણીતા મેનેજમેન્ટ પ્રોફેશનલ,ઉદ્યોગ સાહસિક, કોર્પોરેટ ટ્રેનર ચેતનભાઈ ભોજાણીનુ ગ્રોથ સેશન રાખવામાં આવ્યું છે.ચેતન ભોજાણી એડ વેલ્યૂ ગ્રુપ ઑફ કંપનીઝના ડાયરેક્ટર છે. તેઓ એક અનુભવી મેનેજમેન્ટ […]








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































