જ્ઞાન પાંચમના શુભદિને શ્રુતગંગા દ્વારા ભારતભરના જૈન સંઘોમાં વિશિષ્ટ શ્રુતભક્તિ કરવામાં આવી
પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ જ્ઞાન પાંચમના શુભદિને શ્રુતગંગા દ્વારા ભારતભરના જૈન સંઘોમાં વિશિષ્ટ શ્રુતભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શતાધિક સંઘોના હજારો શ્રાવક-શ્રાવિકાઓએ પરંપરાગત ઉપકરણો દ્વારા શ્રુતજ્ઞાનની વિશિષ્ટ ભક્તિ કરવામાં આવી હતી. જૈન સંઘોમાં જ્ઞાનપાંચમનું મહત્વ એક અપેક્ષાએ સંવત્સરી મહાપર્વ જેવું છે તે શુભદિને સમગ્ર ભારતભરના જૈન પોતાના સંઘોના પુસ્તકો અને જ્ઞાનભંડારોનું શુદ્ધિકરણ કરીને […]








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































