ડો. કુમાર વિશ્વાસની રાજકોટની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ માટે આર્ષ વિદ્યા મંદિરમાં બેઠક મળી
જલકથામાં સર્વ સમાજને જોડાવા ગીરગંગા પરિવારના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાની અપીલ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવવાના પ્રબળ સંકલ્પ સાથે ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ અંગેની શહેર શ્રેષ્ઠિઓ, ઉદ્યોગપતિઓ, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના શુભેચ્છકો તથા કાર્યકરોની એક બેઠક ગત ૨૬ સપ્ટેમ્બરના રોજ આર્ષ વિદ્યાલય, મુંજકા, રાજકોટ ખાતે મળી હતી.આ બેઠકમાં જલકથાના અનુસંધાને […]









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































