સૌરાષ્ટ્રની કાયાકલ્પ અર્થે જલ જાગૃતિ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું વધુ એક કદમ
રવિવારે સવારે બહુમાળી ભવનથી મહા જલકળશ યાત્રા’ અને ‘મહા જલપૂજન’નું દિવ્ય આયોજન સૌરાષ્ટ્રભરમાં પૂજાયેલા 2100 જલકળશ રાજકોટ આવી પહોંચશે સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીની અછત નિવારવા અને જળ સ્ત્રોતોને પુનર્જીવિત કરવા માટે જળસંચયના 1,11,111 જળ સ્ટ્રક્ચર તૈયાર કરવા સંકલ્પબદ્ધ સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 14 ડિસેમ્બરને રવિવારના રોજ મહા જલકળશ યાત્રા અને મહા જલપૂજનનું ભવ્ય અને દિવ્ય […]







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































