યુનિવર્સલ સ્કૂલમાં પ્રજાસત્તાક દિન મહોત્સવ એટલે વ્યક્તિત્વ વિકાસ દ્વારા વિકસીત ભારતનો સંકલ્પ કરવાનો પવિત્ર અવસર : ડો.વલ્લભભાઈ કથીરિયા
રાજકોટ મધ્યે માયાણી ચોક સ્થિત યુનિવર્સલ સ્કૂલ કેમ્પસમાં ભારત વર્ષના 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ગૌરવસભર, શિસ્તબદ્ધ અને રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત રીતે કરવામાં આવી. આ અવસરે ભારત સરકારના પૂર્વ મંત્રી તથા પ્રખર રાષ્ટ્રસેવક ડૉ. વલ્લભભાઈ કથીરિયાના કરકમળે ધ્વજવંદન કરવામાં આવ્યું. સલામી બાદ જન – ગણ – મન રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું, સમગ્ર રાષ્ટ્રીય ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ, […]















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































