9 ડિસેમ્બર, “ભ્રષ્ટાચાર વિરોધી દિવસ”
ભ્રષ્ટાચાર નાબુદી થકી જ વિશ્વની આબાદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2005માં આયોજિત કરેલી એક કોન્ફરન્સમાં 9 ડિસેમ્બરનાં દિવસને “ભ્રષ્ટાચાર વિરોધી દિવસ” તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચાર એ એક એવો મુદ્દો છે કે જે વિશ્વના દરેક દેશોને અસર કરે છે. તે નૈતિકતા, અંખડિતતા અને પ્રમાણિકતાનો અભાવ દર્શાવે છે. ભ્રષ્ટાચાર લોકશાહીને નબળી કરે છે, સરકારને અસ્થિર બનાવે […]







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































