જલકુંભના પૂજન સાથે ગીરગંગાની જલકળશ યાત્રાનું ભવ્યાતિભવ્ય પ્રસ્થાન
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અખંડ ભારતની ૧૧૧ પવિત્ર નદીઓના જલ સાથે ‘જલકળશ યાત્રા’ આજથી રાજકોટમાં ફરશે જનજાગૃતિથી સૌરાષ્ટ્રને નંદનવન બનાવવાનો સંકલ્પ: ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે અભૂતપૂર્વ જળ અભિયાનનો આરંભ સૌરાષ્ટ્ર અને ગુજરાતને જળસંચય દ્વારા ફરીથી હરિયાળું બનાવવાના ઉમદા હેતુ સાથે રાજકોટમાં કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧,૧૧,૧૧૧ જળ સ્ટ્રકચરો તૈયાર કરવાનો મહાસંકલ્પ લેવામાં આવ્યો […]







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































