ફરજિયાત હેલ્મેટ નો કાયદો માત્ર પૈસા ભેગા કરવા માટે છે કે પબ્લિકની સેફટી માટે..?
ખુલ્લેઆમ બજારમાં વેચાતા રૂપિયા 150 થી 5000 રૂપિયા સુધીનાં ISI માર્કા વાળા હેલ્મેટ માંથી કયા હેલ્મેટથી પબ્લિકની રક્ષા થશે તેની ચકાસણીની જવાબદારી કોની? પબ્લિકના ટેક્સમાંથી અને સરકારી તિજોરીમાંથી બનેલ ગેરંટીવાળા રોડ તૂટે ને અકસ્માત થાય તો જવાબદારી કોની? સર્વે જનતાની રક્ષા થાય તેવા હેતુથી અલગ અલગ કાયદા હોય છે તેમાંય ખાસ વાત કરવામાં આવે તો […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































